Published By Info by Galaxy
March 19, 2026, 12:26 p.m.

બાળકનું એન્જિન એ તેના વિચારો છે

તમે તેના માટે જેવું વિચારો છો અને બાળક પોતે પોતાના માટે જે વિચારે છે, તે પ્રમાણે તે બનતું જાય છે.

મોટાભાગે વાલીઓની ફરિયાદ સાંભળવા મળે છે:
“અમારો અનિલ તો બહુ ધમાલિયો છે, બહુ શરારતી છે...”

પણ વિચારવાનો પ્રશ્ન એ છે કે 
શું આવા શબ્દો બાળકના મગજમાં બેસી જાય છે?
હા, જરૂર બેસી જાય છે.

આજે તમારો અનિલ ધમાલિયો ન હોય,
પણ તેના મગજમાં વારંવાર “ધમાલિયો” શબ્દ નાખશો,
તો તે ધીમે ધીમે એ જ બની શકે છે 
એટલે સાવધાન રહો.

નકારાત્મક શબ્દો બાળકના મગજમાં ન નાખો."

📲 દરરોજની નવીનતમ માહિતી સીધી તમારા મોબાઇલ પર મેળવવા આજે જ અમારા ઓફિશિયલ WhatsApp ગ્રુપમાં જોડાઓ: https://chat.whatsapp.com/KghqcHnJMiYKBdZCgI5i3b?mode=gi_t

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked