ઈદ ક્યારે ? ચાંદ અંગે મહત્વપૂર્ણ અપડેટ

ઈદ ક્યારે ? ચાંદ અંગે મહત્વપૂર્ણ અપડેટ
Saudi Arabia સહિત અનેક દેશોમાં આજે ચાંદ દેખાયો નથી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, ભારતમાં પણ ચાંદ દેખાવાની શક્યતા ઓછી હોવાથી ઈદુલ ફિતર શનિવારના દિવસે ઉજવાય તેવી શક્યતા છે.
હાલાંકી, અંતિમ અને સત્તાવાર નિર્ણય સ્થાનિક ચાંદ દર્શન કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે.

📲 દરરોજની નવીનતમ માહિતી સીધી તમારા મોબાઇલ પર મેળવવા આજે જ અમારા ઓફિશિયલ WhatsApp ગ્રુપમાં જોડાઓ: https://chat.whatsapp.com/KghqcHnJMiYKBdZCgI5i3b?mode=gi_t
Leave a Comment
Your email address will not be published. Required fields are marked